Bhumi Pednekar: ભૂમિ પેડનેકર વન પીસ ગાઉનમાં ગ્લેમરસ લૂક
Ajay Saroya
Dec 27, 2023, 11:15 PM
ભૂમિ પેડનેકર બોલિવૂડ અભિનેત્રી છે, જે તેની સ્ટાઇલિશને કારણ ચર્ચામાં રહે છે.
અભિનેત્રી સારી રીતે જાણે છે કે પરંપરાગતથી લઈને વિન્ટેજ સુધીની દરેક બાબતમાં પરફેક્ટ કેવી રીતે દેખાવું.
This browser does not support the video element.
ભૂમિ પેડનેકરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે.
ભૂમિ પેડનેકરે બ્લુ કલરનું વન પીસ ગાઉન પહેર્યું છે જેમાં તે ગ્લેમરસ દેખાઈ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ આ ઓફ શોલ્ડર ગાઉન સાથે રોમેન્ટિક પોઝ આપ્યા છે, જે ચાહકોને બહુ પસંદ આવ્યા છે.
બ્લેક વન પીસ ગાઉન સાથે અભિનેત્રીએ ડાયમંડ નેકલેસ, વીંટી અને ઇયર રિંગ પહેરી છે.
આ ગાઉનમાં ભૂમિ પેડનેકર કોઇ અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે.
સલમાન ખાને કેમ લગ્ન નથી કર્યા? અહીં જાણો કારણ
આગળની વાર્તા માટે નીચે ક્લિક કરો