Mar 31, 2024

ચિત્રંગદા સિંહની સુપરહોટ તસવીરો

Mansi Bhuva

બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ

તે "બાજાર","ગેસલાઇટ","દેશી બોયઝ" અને "જોકર" જેવી ફિલ્મોમાં જોવા મળી છે

હાલમાં જ તેણે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે

જેમાં તેની સ્ટાઈલ અને સ્વેગ બંને જોવા જેવો છે

આ ગાઉનમાં તેનો લુક ઘણો આકર્ષક લાગે છે

Source: social-media

આ ડ્રેસમાં અભિનેત્રીનું કર્વી ફિગર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

બોલ્ડનેસની સાથે ચિત્રંગદા ખુબસૂરતીમાં પણ નંબર 1 એક્ટ્રેસ

ચિત્રગંદા સિંહનો આ સ્ટાઇલિશ પણ બેહદ આકર્ષક છે

મૌની રોયનો લેટેસ્ટ લૂક

Source: social-media