દિશા પટની પર કુદરત મહેરબાન

Apr 12, 2023

Mansi Bhuva

દિશા પટની સુંદરતાની સાથે શું હોટ ફિગર ધરાવે છે. 

દિશા પટનીની આ હોટ તસવીરો અને ફિગર જોઇને ભલભલા પીગળી જાય.

દિશા પટનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. 

દિશા પટનીની આ હોટ અદાઓ પર લાખો ફેન્સ ફિદા છે. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી 57.4 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. 

આપને જણાવી દઇએ કે દિશા પટની પોતાના ફિગરને ફિટ રાખવા માટે આકરી મહેનત અને કસરત કરે છે.  

જુઓ આ વીડિયોમાં દિશા પટનીની અદાઓ અને ફિટ ફિગર 

દિશા પટની હંમેશા તેના આકર્ષક લૂક અને સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 

અભિનેત્રી તેના અંગત જીવનને કારણે પણ ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.