દિવ્યા ખોસલા કુમારનો લેટેસ્ટ શાનદાર રેટ્રો લૂક ચર્ચામાં
આ રેટ્રો લૂકમાં એક્ટ્રેસ અતિ સુંદર લાગી રહી છે.
બોડીકોન ફિટેડ ડ્રેસમાં દિવ્યા ખોસલાએ આકર્ષક જ્વેલરી, ન્યૂડ મેક અપ કર્યો છે.
યારીયા 2ના પ્રમોશનમાં અભિનેત્રી આ લૂકમાં જોવા મળી હતી.
આ રેટ્રો લૂકમાં એક્ટ્રેસ અતિ સુંદર લાગી રહી છે.
બોડીકોન ફિટેડ ડ્રેસમાં દિવ્યા ખોસલાએ આકર્ષક જ્વેલરી, ન્યૂડ મેક અપ કર્યો છે.
આ ડ્રેસ પર અભિનેત્રીએ હેયર બનને રેડ ગુલાબથી સજાવ્યો છે.
દિવ્યા ખોસલાની યારીયા 2 આજે 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે