અભિનેત્રી ડોનલ બિષ્ટે પ્રોફેશનલ લૂકમાં તહેલકો મચાવ્યો
mansi bhuva
Mar 30, 2023, 11:23 AM
This browser does not support the video element.
ડોનલ બિષ્ટ ફેશન ક્વીન છે. અભિનેત્રી ઘણીવાર તેની સ્ટાઇલથી ચર્ચામાં રહે છે.
ડોનલ સારી રીતે જાણે છે કે દરેક લૂકમાં કેવી રીતે હોટ દેખાવું જોઈએ. વેસ્ટર્ન વેર હોય કે ટ્રેડિશનલ વેર, તે ખૂબ જ સુંદર લાગે છે.
અભિનેત્રીએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ડોનલ બિષ્ટે આ નવા ફોટોશૂટમાં મેશ પેન્ટ પહેર્યું છે.
આ પ્રોફેશલ લૂક તમે પણ રિક્રિએટ કરી શકો છો.
ગ્લોઇંગ મેકઅપ અને ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબ જ કિલર પોઝ આપી રહી છે.