લેટેસ્ટ તસવીરોમાં ઇશા ગુપ્તા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી, ફેન્સે કહ્યું...
mansi bhuva
Apr 13, 2023, 11:17 AM
This browser does not support the video element.
બોલિવૂડ એક્ટ્રેસ શા ઇગુપ્તા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ એક્ટ્રેસ પોતાના સ્ટાઈલિશ લૂકને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને પોતાના હોટ લૂક્સથી ઈન્ટરનેટનો પારો ચડાવતી રહે છે.
લેટેસ્ટ તસવીરોમાં ઇશા ગુપ્તા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
ઇશા ગુપ્તાએ બ્લેક ટોપ, બ્લેક સ્કિની પેન્ટ સાથે બ્લેઝર પહેર્યું હતું. જેમાં તેની ક્લાસી સ્ટાઇલ જોવા મળી રહી છે.
આ સાથે અભિનેત્રીએ સોનાની ચેન, કાનની બુટ્ટી, હેન્ડ બેક, ગોગલ્સ અને ઊંચા બૂટ પહેર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
ઇશા ગુપ્તા ગ્લેમ મેકઅપમાં એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી હતી.