ફાતિમા સના શેખે આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
આજે ફાતિમાના ધર્મ અંગે વાત કરવી છે
બહુ ઓછા લોકો જાણતા હશે કે ફાતિમા બ્રાહ્મણ છે, પરંતુ તે મુસ્લિમ ધર્મને અનુસરે છે
ફાતિમા મુસ્લિમ ધર્મ તેના માતા-પિતાના કારણે ફોલો કરતી હોવાની વિગત છે
ફાતિમાની માં મુસ્લિમ છે, જ્યારે તેના પિતા બ્રાહ્મણ છે
મીડિયા અહેવાલ અનુસાર, ફાતિમાંની માતા ઇસ્લામ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે, જ્યારે તેના પિતા કોઇ ધર્મમાં માનતા નથી
આવી સ્થિતિમાં ફાતિમાએ તેના માતાના ધર્મને અપનાવ્યો અને તેને ચુસ્તપણે અનુસરે છે