ગૌહર ખાનના જીવનના રસપ્રદ ફેક્ટ્સ
બિગ બોસ 7'ની વિજેતા, મોડલ તથા એક્ટ્રેસ ગૌહર ખાન
ગૌહરનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે. તે પાંચ ભાઈ-બહેનમાંથી સૌથી નાની છે
ગૌહર ટીવી એક્ટ્રેસ નિગાર ખાનની બહેન છે
ગૌહરે 2002માં મિસ ઈન્ટરનેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો
ફિલ્મ 'ઈશ્કઝાદે'માં ચાંદબીબીનો રોલ પ્લે કર્યો
ગૌહર ખાન બિગ બોસ 7' દરમિયાન કુશાલ ટંડન સાથેની નિકટતા ચર્ચામાં રહી હતી
'બિગ બોસ'ના ઘરમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે થોડો સમય સારું રહ્યું હતું પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું
ગૌહર ખાન 25 ડિસેમ્બરના રોજ જૈદ દરબાર સાથે નિકાહ કર્યા હતા
ગૌહર ખાનનો આ લૂક ખુબ જ શાનદાર છે
કોઇ પાર્ટીમાં તમે આ લૂક કેરી કરી શકો છો
ગૌહર ખાનનો આ લૂક પણ કોઇ પાર્ટી માટે બેસ્ટ છે