Hina Khan Summer Look : હિના ખાનનો લેટેસ્ટ સમર લૂક જોવા જેવો
ટેલિવિઝનથી લઇને બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગના આધારે ઓળખ બનાવનારી એક્ટ્રેસ હિના ખાન
હિના ખાને શાનદાર લેટેસ્ટ સમર લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે
હિના ખાન તાજેતરમાં યેલો કલરના શૂટમાં નજર આવી હતી
આ શૂટનું કાપડ એકદમ નરમ અને ઠંડુ લાગી રહ્યું છે, જે ઉનાળમાં તમારી સ્કિન માટે સારું કહેવાય
હિના ખાનનો આ લૂક પ્રોફેશનલ પણ કહી શકાય
હિના ખાનનો આ લૂક પણ સમર માટે બેસ્ટ છે
આ ગાઉન પર મલાઇકાએ એક સુંદર નેકપીસ પહેર્યો છે