જાન્હવી કપૂરનો ગુલાબી સાડીમાં રોમેન્ટિક લૂક, ચાહકો ઘાયલ
દેશ- દુનિયાભરમાં લાખો ચાહકો છે
સોશિયલ મીડિયા પર સતત અલગ-અલગ ફોટા પોસ્ટ કરે છે
નવા ફોટોશૂટ જોઇ ચાહકો ખુશખુશાલ થયા છે
ગુલાબી સાડીમાં જાહ્નવીના આકર્ષક ફોટા
ગુલાબી સાડીમાં જાન્હવી કપૂરનો રોમેન્ટિક લૂક જોઇ ચાહકો ઘાયલ