કરીના કપૂર ખાનનો ગોલ્ડન ડ્રેસમાં ગોર્જિયસ લુક

Dec 05, 2023, 11:18 PM

રાલ્ફ લોરેન ઈવેન્ટમાં કરીના કપૂર ખાન તેના ગોલ્ડન આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી.

કરીનાએ ઈવેન્ટની તસવીરો શેર કરી અને કેપ્શન આપ્યું, "એ ગોલ્ડન નાઈટ ઈન્ડીડ 💛💛💛."

આ કાર્યક્રમ માટે કરીના કપૂર ખાન જયપુર ગઇં હતી.

એક્ટ્રેસ કરિનાએ ઇવેન્ટમાં સુંદર પોઝ આપ્યા હતા.

કરીનાએ સુંદર લોંગ ઇયરિંગ્સ સાથે તેના લુકને ચાર ચાંદ લગાવ્યા હતા. 

કરીનાનો આ સ્ટાઇલીશ લૂક ચાહકોને બહુ ગમ્યો છે.