May 15, 2023

Madhuri Dixit : માધુરી દીક્ષિત ‘લવ સ્ટોરી, નેને પહેલા કોની સાથે નામ ચર્યાયું!!

Ajay Saroya

ફેન્સની ધક ધક ગર્લ બનેલી માધુરી દીક્ષિતે પોતાનું દિલ અન્ય સેલેબ્સ માટે પણ ધડકાવ્યું છે

90 દાયકાની બોલિવૂડની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે ઘણી સફળ ફિલ્મો આપી છે.

1988 માં આવેલી તેજાબ ફિલ્મથી માધુરી દીક્ષિતને એક નવી ઓળખ મળી અને ફેન્સની ચહિતી બની

This browser does not support the video tag.

બોલિવૂડ સફળ અભિનેત્રી માધુરી દીક્ષિતે અમેરિકા સ્થિત ડો.નેને સાથે એકાએક લગ્ન કરી સૌને ચોંકાવ્યા હતા

માધુરી દીક્ષિત નેને બની એ પહેલા અભિનય ઉપરાંત અફેર મામલે પણ તેણીનું નામ ચર્ચામાં રહ્યું હતું. 

માધુરી દીક્ષિતનું નામ સંજય દત્ત, અનિલ કપૂર અને ક્રિકેટર અજય જાડેજા સાથે પણ જોડાયું હતું. 

લગ્ન બાદ અમેરિકા ચાલી ગયેલ માધુરી દીક્ષિત હાલમાં પરિવાર સાથે મુંબઇ ખાતે સેટલ છે.