Dec 21, 2023

Mouni Roy: મૌની રોયની મિત્ર દિશા પટણી સાથે વેકેશનની મજા, શેર કરી મનમોહક તસવીરો

Ajay Saroya

This browser does not support the video tag.

બંને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની એકબીજા સાથેની તસવીરો શેર કરતા હોય છે.

આ દિવસોમાં મૌની રોય અને દિશા પટણી વેકેશન પર છે જ્યાંથી તેઓએ તેમની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં બંને અભિનેત્રીઓ ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

દિશા પટાનીએ મૌની રોય સાથેની તસવીરો પણ શેર કરી છે જેમાં બંને થાઈલેન્ડમાં ખૂબ જ મસ્તી કરી રહ્યાં છે.

મૌની રોય દરિયા કિનારે સફેદ શોર્ટ આઉટફિટમાં મનમોહક પોઝ આપ્યો છે.

મૌની રોય આ આઉટફિટમાં એક કિલર પોઝ આપી રહી છે.

બંને અભિનેત્રીની એક્ટિંગ અને બ્યૂટી પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

Source: સ્ત્રોત:@dishapatani/Insta

આગળની વાર્તા માટે નીચે ક્લિક કરો. ઇશા ગુપ્તાની સિલ્વર બ્રાલેસ ગાઉનમાં સુપરબોલ્ડ અદા

Source: social-media