Nikki Tamboli : કિલર છે નિક્કી તંબોલીનો બ્લેક સાડી લૂક

Apr 04, 2024, 04:11 PM

ચાલો જોઈએ નિક્કી તંબોલીના કિલર લૂકની ખાસ તસવીરો

નિક્કી તંબોલી સારી રીતે જાણે છે કે દરેક આઉટફિટને કેરી કરીને પોતાનો દેખાવ કેવી રીતે ખાસ બનાવવો

નિક્કી તંબોલી તેના આઉટફિટ્સથી બોલિવૂડની સુપર સ્ટાર્સ સાથે પણ કોમ્પિટિશન કરે છે

દરેક વખતે તે નવા અને આકર્ષક સ્ટાઈલના લૂક અને કપડાંમાં જોવા મળે છે

નિક્કી તંબોલીએ રિયાલિટી શો બિગ બોસ 14નો ભાગ બન્યા બાદ ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી

ચાહકોને પણ તેની રમત ખૂબ પસંદ આવી

નિક્કી તંબોલીને ઈન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે

Mouni Roy :  મૌની રોય બની 'ગોલ્ડન ગર્લ'