રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહીનું નામ નેહા ધુપિયાના પતિ અંગદ બેદી સાથે પણ જોડાયું હતું. જોકે બ્રેકઅપ બાદ નોરા ડિપ્રેશનમાં સરી પડી હતી. Title 3
નોરા ફતેહી કેનેડિયન છે. નોરાનો જન્મ કેનેડામાં થયો હતો. નોરાની જન્મ તારીખ 6 ફેબ્રુઆરી 1992 છે. નોરા મોરક્કન પરિવારમાંથી આવે છે. Title 3
This browser does not support the video element.
નોરા ફતેહી એક કેનેડિયન મોડલ, ડાન્સર, સિંગર, પ્રોડ્યૂસર અને અભિનેત્રી છે. નોરા ફતેહીએ બોલીવૂડમાં એન્ટ્રી સાથે જ ધમાલ મચાવી છે.. Title 3
This browser does not support the video element.
નોરા ફતેહી મોડેલ, અભિનેત્રીની સાથોસાથ એક સારી બેલી ડાન્સર પણ છે. નોરા ફતેહીએ સાકી સાકી, દિલબર, કમરિયા સહિત ઘણા આઇટમ સોન્ગ કર્યા છે.. Title 3
નોરા ફતેહીએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત ફિલ્મોમાં કામ કર્યું છે. નોરા ફતેહીએ બોલીવૂડમાં વર્ષ 2014 માં ડેબ્યૂ કર્યું હતું. . Title 3
નોરા ફતેહીએ બોલીવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ શેર - ટાઇગર્સ ઓફ સુંદરવનથી કરી હતી. એ પણી તેણીએ તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું. . Title 3
નોરા ફતેહી રિયાલિટી શોનો પણ હિસ્સો બની છે. હિન્દી રિયાલિટી શો બિગ બોસ સિઝન 9 તેમજ ઝલક દિખલાજામાં પણ આવી હતી. Title 3
This browser does not support the video element.
વર્ષ 2020 માં રિલીઝ સ્ટ્રીટ ડાન્સરમાં નોરા સહાયક ભૂમિકામાં હતી. તેનું દિલબર સોન્ગ યૂટ્યૂબ પર એક બિલિયન કરતાં પણ વધુ જોવાયું. Title 3
ગૂગલ પર તમે Nora Fatehi સર્ચ કરશો તો ફેન્સ દ્વારા આ સવાલ પુછાય છે કે શું તે કોઇ રિલેશનશિપમાં છે?. Title 3
નોરાને જ્યારે જ્યારે રિલેશનશીપ અંગે પુછાય છે તો તેણી એનો કોઇ જવાબ આપતી નથી. જોકે એની સાથે કેટલાય નામ જોડાઇ ચૂક્યા છે.
રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહીનું નામ નેહા ધુપિયાના પતિ અંગદ બેદી સાથે પણ જોડાયું હતું. જોકે બ્રેકઅપ બાદ નોરા ડિપ્રેશનમાં સરી પડી હતી. Title 3