Nora Fatehi: નોરા ફતેહી ડાન્સની મલ્લિકા, જુઓ photos, video

Dec 31, 2022

Haresh Suthar

નોરાની કાતિલ અદા

નાચ મેરી રાની ગીતને એક વર્ષ થતાં નોરા ફતેહીએ કાતિલાના અદા શેર કરી

નોરા ફતેહી જન્મ દિવસ

નોરા ફતેહી કેનેડિયન છે. નોરાનો જન્મ કેનેડામાં થયો હતો. નોરાની જન્મ તારીખ 6 ફેબ્રુઆરી 1992 છે. નોરા મોરક્કન પરિવારમાંથી આવે છે

Title 3

નોરા ફતેહી મોડેલ, સિંગર

નોરા ફતેહી એક કેનેડિયન મોડલ, ડાન્સર, સિંગર, પ્રોડ્યૂસર અને અભિનેત્રી છે. નોરા ફતેહીએ બોલીવૂડમાં એન્ટ્રી સાથે જ ધમાલ મચાવી છે.

Title 3

નોરા ફતેહી બેલી ડાન્સર

નોરા ફતેહી મોડેલ, અભિનેત્રીની સાથોસાથ એક સારી બેલી ડાન્સર પણ છે. નોરા ફતેહીએ સાકી સાકી, દિલબર, કમરિયા સહિત ઘણા આઇટમ સોન્ગ કર્યા છે.

Title 3

નોરા ફતેહી બોલીવુડમાં

નોરા ફતેહીએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત ફિલ્મોમાં કામ કર્યું છે. નોરા ફતેહીએ બોલીવૂડમાં વર્ષ 2014 માં ડેબ્યૂ કર્યું હતું. 

Title 3

નોરાની પ્રથમ ફિલ્મ

નોરા ફતેહીએ બોલીવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ શેર - ટાઇગર્સ ઓફ સુંદરવનથી કરી હતી. એ પણી તેણીએ તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું. 

Title 3

નોરા ફતેહી રિયાલીટી શો

નોરા ફતેહી રિયાલિટી શોનો પણ હિસ્સો બની છે. હિન્દી રિયાલિટી શો બિગ બોસ સિઝન 9 તેમજ ઝલક દિખલાજામાં પણ આવી હતી

Title 3

નોરા ફતેહી આઇટમ સોગ

વર્ષ 2020 માં રિલીઝ સ્ટ્રીટ ડાન્સરમાં નોરા સહાયક ભૂમિકામાં હતી. તેનું દિલબર સોન્ગ યૂટ્યૂબ પર એક બિલિયન કરતાં પણ વધુ જોવાયું

Title 3

ફેન્સ પુછે છે આ સવાલ

ગૂગલ પર તમે Nora Fatehi સર્ચ કરશો તો ફેન્સ દ્વારા આ સવાલ પુછાય છે કે શું તે કોઇ રિલેશનશિપમાં છે?

Title 3

નોરાનો ફેન્સને જવાબ

નોરાને જ્યારે જ્યારે રિલેશનશીપ અંગે પુછાય છે તો તેણી એનો કોઇ જવાબ આપતી નથી. જોકે એની સાથે કેટલાય નામ જોડાઇ ચૂક્યા છે.

બ્રેકઅપ અને દર્દ

રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહીનું નામ નેહા ધુપિયાના પતિ અંગદ બેદી સાથે પણ જોડાયું હતું. જોકે બ્રેકઅપ બાદ નોરા ડિપ્રેશનમાં સરી પડી હતી

Title 3

Image Source: Instagram