નોરા ફતેહી વ્હાઈટ બોડી ફીટ ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે
નોરા ફતેહી ડાન્સથી ફેન્સમાં ભારે લોકપ્રિય છે
નોરા ફતેહી સુંદરતા અને બોલ્ડનેસ માટે પણ જાણીતી છે
નોરા ફતેહી બોલ્ડ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે
નોરા ફતેહી વ્હાઇટ ડ્રેસમાં સુંદરતાની મૂરત લાગી રહી છે
નોરા ફતેહીનો સફેદ બોડીફિટ ડ્રેસ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો છે
નોરા ફતેહીના આ બોલ્ડ ફોટાએ ઈન્ટરનેટનો પારો વધાર્યો