નુસરત ભરૂચાએ આરપાર દેખાઇ તેવા ગાઉનમાં હોટ ફોટોશૂટ કરાવ્યું, ચાહકો પ્રભાવિત
mansi bhuva
Apr 26, 2023, 10:47 AM
This browser does not support the video element.
બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ફિલ્મો કરતા વધારે તેની ફેશન સેન્સ માટે લાઈમલાઈટમાં
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે
નુસરતે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.
નુસરતની આ તસવીરો તેજ રફતાર સાથે વાયરલ થઇ રહી છે.
આમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
નુસરતની આ તસવીરો જોઇને કોઇ પણ મનમોહી જાય.