પશ્મીના રોશનનીલેટેસ્ટ બોલ્ડ તસવીરો ચર્ચામાં

Oct 20, 2023, 04:14 PM

તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી રહ્યાં છે.

તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી રહ્યાં છે.

પશ્મીના રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.  જે ખુબ વાયરલ પણ થઇ રહી છે.

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે પશ્મીના રોશન ક્રોપ ટોપ અને બેલ બોટમ પેન્ટમાં સુપરહોટ લાગી રહી છે.

આ લૂકમાં તેણે એવા હોટ પોઝ આપ્યા છે કે જોઇને તમન પરસેવો છૂટી જશે.

પશ્મીના રોશન પોતાની કાતિલ અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે.

સોશ્યલ મીડિયા પર પશ્મીના રોશનનો આ શાનદાર અંદાજ ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે.

તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી રહ્યાં છે.

તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી રહ્યાં છે.