બોલિવૂડની આ ટોચની અભિનેત્રીઓએ આકર્ષક અને વધુ સુંદર દેખાવા માટે પ્લાષ્ટીક સર્જરી કરાવી હોવાની વિગતો પ્રાપ્ત છે.

Jan 12, 2023

Mansi Bhuva

શિલ્પા શેટ્ટીની વાત કરીએ તેને સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે નાક પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

નર્ગિસ ફાખરીની વાત કરીએ તો તેણે ખુબસુરત દેખાવા માટે હોઠો પર સર્જરી કરાવી હતી. જેના કારણે તે ઘણી ટ્રોલ પણ થઇ હતી.

વિશ્વની સૌથી સુંદર અભિનેત્રીમાં સામેલ એશ્વર્યા રાય અંગે પણ એવી ચર્ચા હતી કે, તેને લિપ અને ફેસિયલ સર્જરી સહિત નોજ જોબ પણ કરાવ્યું હતું.

કરિશ્મા કપૂરે પણ તેના નાક અને હોઠની સર્જરી કરાવી હતી.

તો વાણી કપૂરને લઇને એવો દાવો કરવામાં આવે છે કે, તેને પણ સુંદર અને મનમોહક દેખાવા માટે પ્લાસ્ટીક સર્જરીનો સહારો લીઘો છે.

અનુષ્કા શર્માએ પણ તેના હોઠોને શેપમાં લાવવા માટે સર્જરી કરાવી હતી.

કેટરીના કૈફે પણ સુંદરતા માટે તાજેતરમાં જ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.