રાધિકા મદાનની આ તસવીરો જોઇને તમે ખુશ થઇ જશો

Oct 26, 2023, 04:20 PM

રાધિકા મદાન એક ફેશનિસ્ટા છે

અભિનય સિવાય રાધિકા મદાન સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે

રાધિકા મદાને 'પટાખા', 'અંગ્રેઝી મીડિયમ' અને અન્ય બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે

અભિનેત્રીની ફેશન પસંદગી લોકોને પ્રભાવિત કરે છે

રાધિકા મદાન 'મેરી આશિકી તુમ સે હી'માં ઈશાનીનો રોલ કરીને ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી

તે વેબ સિરીઝ 'રે'માં પણ જોવા મળી ચુકી છે

રાધિકા મદાને 'પટાખા', 'અંગ્રેઝી મીડિયમ' અને અન્ય બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે

આમના તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી રહે છે