રાધિકા મદાનની લેટેસ્ટ ગોર્જિયસ તસવીરો ચર્ચામાં

Nov 23, 2023, 08:52 AM

આ લૂકમાં તે બોલ્ડ નજર આવી રહી છે

રાધિકા મદાન એક ફેશનિસ્ટા છે

અભિનય સિવાય રાધિકા મદાન સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે

રાધિકા મદાન 'મેરી આશિકી તુમ સે હી'માં ઈશાનીનો રોલ કરીને ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી

તે વેબ સિરીઝ 'રે'માં પણ જોવા મળી ચુકી છે

 તેણે 2015માં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' (સીઝન 8)માં ભાગ લીધો હતો

રાધિકા મદાને તાજેતરમાં બ્લેક સાડીમાં શાનદાર પોઝ આપ્યા છે

આ લૂકમાં તે બોલ્ડ નજર આવી રહી છે

રાધાકિ મદાને આ બ્લેક સાડી પર ઇયરિંગ્સ સિવાય કોઇ જ્વેલરી પહેરી નથી

વાંચો સાજીદ ખાન વિશે અજાણી વાતો