રાધિકા મદાનનું લેટેસ્ટ શાનદાર ફોટોશૂટ

Nov 28, 2023, 10:32 AM

રાધિકા મદાને ફૂલ સ્લીવ લેસ ગાઉનમાં  એકથી એક ચડિયાતા પોઝ આપ્યાં છે

રાધિકા મદનની લેટેસ્ટ સ્ટાઇલ કોપી કરવાથી તમે ઠંડીથી બચી શક્શો

આ સાથે તેણે હેયર બન કર્યા છે

રાધિકા મદાને આ આઉટફિટ સાથે મેચિંગ અને સ્ટાઇલિશ જ્વેલરી પહેરી છે

આ સાથે તેણે હેયર બન કર્યા છે

અભિનય સિવાય રાધિકા મદાન સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે

રાધિકા મદાન એક ફેશનિસ્ટા છે. તે પોતાના વિવિધ સ્ટાઇલથી ફેન્સનો મૂડ બનાવે છે

રાધિકા મદનના ઇન્સ્ટાગ્રામ પર 3.9 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે