રાધિકા મદનનુ નવુ ફોટોશુટ તમારો મૂડ બનાવી દેશે
આજકાલ આ ફેશન ઘણી ટ્રેન્ડમાં ચાલી રહી છે.
રાધિકા મદન એક ફેશનિસ્ટ છે.
અભિનેત્રી પ્રતિદિન પોતાની ફેશનનું હુન્નર આવું ફોટોશૂટ કરાવીને પ્રદર્શિત કરતી રહે છે.
રાઘિક મદન આ સાડી લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
રાધિકા મદને આ સાડી પર જે બ્લાઉઝ પહેર્યું છે તે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
રાઘિકા મદનની આ સ્ટાઇલ પણ ઘણી ટ્રેન્ડી છે.
આજકાલ આ ફેશન ઘણી ટ્રેન્ડમાં ચાલી રહી છે.