રાધિકા મદાન હટકે લૂકમાં ફોટોશૂટ કરાવાને કારણે ચર્ચામાં
રાધિકા મદાન 'મેરી આશિકી તુમ સે હી'માં ઈશાનીનો રોલ કરીને ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી.
અભિનય સિવાય રાધિકા મદાન સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે.
તેણે 2015માં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' (સીઝન 8)માં ભાગ લીધો હતો.

તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની ફેશન પસંદગી લોકોને પ્રભાવિત કરે છે.
રાધિકા મદાન 'મેરી આશિકી તુમ સે હી'માં ઈશાનીનો રોલ કરીને ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી.
તે વેબ સિરીઝ 'રે'માં પણ જોવા મળી ચૂકી છે.