બોલિવૂડની આ એવરગ્રીન એક્ટ્રેસ સાડીમાં લાગે છે સ્ટનિંગ

Jan 28, 2023

shivani chauhan

બોલીવુડની " ધક ધક ગર્લ" માધુરી દીક્ષિત, જયારે સાડી પહેરે છે ત્યારે તદ્દન મનમોહક લાગે છે.

બોલીવૂડની " મસ્ત-મસ્ત ગર્લ" રવીના ટંડન ન માત્ર તેની દમદાર એકટિંગ માટે જાણીતી છે પરંતુ સુંદર સાડી લૂકથી પણ ફેન્સનું દિલ જીતી લે છે.

એક્ટ્રેસ કાજોલનો પણ સાડીમાં તદ્દન એલિગન્ટ અને ગ્લેમરસ લૂક જોવા મળે છે જે ઘણી મહિલાઓને ઇન્સ્પાયર પણ કરે છે.

કરિશ્મા કપૂરએ જયારે બ્લેક નેટ સાડી પહેરી હતી ત્યારે તદ્દન આકર્ષક લગતી હતી.

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ સાડીમાં બીજી અભિનેત્રીને ટક્કર આપી રહી છે.

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરએ શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું છે અને હજુ પણ અભિનેત્રી સાડી લૂક્સમાં ફેન્સનું મન મોહી લે છે.

મલાઈકા અરોરા ન માત્ર તેના વેસ્ટર્ન લૂક માટે જાણીતી છે પરંતુ સાડીમાં પણ સિઝલિંગ અને સ્ટનિંગ લાગે છે.