થાઇલેન્ડ ટૂર: શહેનાઝ ગિલે તસવીરો શેર કરી ધૂમ મચાવી

May 22, 2023, 06:45 PM

શહેનાઝ ગિલ તાજેતરમાં થાઈલેન્ડના ફૂકેટમાં વેકેશન પર હતી.

હવે અભિનેત્રીએ આ ટૂરના ફોટા શેર કર્યા છે.

શહેનાઝ ગિલનો સનરાઇઝની મજા માણતો પોઝ

બીચ પર ઝુલતી શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલના આ ફોટો પર ફેન્સ લાઇક્સનો વરસાદ વરસાવી રહ્યા છે.