શ્રિયા પિલગાંવકરનો પર્લથી શણાગારેલો ડ્રેસ જોયો

Nov 27, 2023, 10:16 PM

બોલિવૂડ એક્ટ્રેસ શ્રિયા પિલગાંવકરે તેના સિમ્પલ લૂક માટે જાણીતી

ચાહકો તેના આ શાનદાર લૂકના દિવાના બન્યા છે

This browser does not support the video element.

શ્રિયા પોતાના લૂકની સાથે એક્ટિંગના કારણે પણ ચર્ચામાં રહે છે

અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી બધાને ઈમ્પ્રેસ કર્યા છે

મિર્ઝાપુર વેબ સિરીઝથી શ્રિયાને એક અલગ જ ઓળખ મળી છે

શ્રિયાના સુંદર ડ્રેસ વિશે તમે શું વિચારો છો?

જુઓ નુસરત ભરૂચાનો શાનદાર વ્હાઇટ લૂક