બોલિવૂડની સુંદરી સોનાલી બેન્દ્રેનો આકર્ષક લૂક ચર્ચામાં
બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાં તે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.
હાલ અભિનેત્રી 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ની જજ છે
સોનાલી બેન્દ્રેએ તેનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
એક નવું ફોટોશૂટ સમાચારમાં છે
90ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાંની એક સોનાલી હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લે છે.
જુદા જુદા પોઝમાં લીધેલા ફોટા