આટલી નાની ઉંમરમાં તારા સુતરીયા કરોડોની સંપત્તિની માલિક
એક્ટ્રેસે 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનારી છે
તારા સુતરીયા લગભગ 16 કરોજ 30 લાખ રૂપિયાની નેટવર્થ ધરાવે છે તેવા સમાચાર છે. GQ અનુસાર, એક્ટ્રેસ પાસે મુંબઇમાં પોતાનું આલીશાન ઘર પણ છે

તારા સુતરીયાએ આટલી નાની ઉંમરમાં કરોડોની સંપત્તિ એકઠી કરી લીધી છે. સાથે જ ઘણી મોંધીદાટ કારની માલકિન પણ છે
તારા સુતરીયા ફેમસ અને સૌથી વધુ ચર્ચામાં રહેનારી સ્ટાર કીડમાંથી એક છે
તારા સુતરીયાએ આટલી નાની ઉંમરમાં કરોડોની સંપત્તિ એકઠી કરી લીધી છે. સાથે જ ઘણી મોંધીદાટ કારની માલકિન પણ છે
તારા સુતરીયા લગભગ 16 કરોજ 30 લાખ રૂપિયાની નેટવર્થ ધરાવે છે તેવા સમાચાર છે. GQ અનુસાર, એક્ટ્રેસ પાસે મુંબઇમાં પોતાનું આલીશાન ઘર પણ છે
ઇશા ગુપ્તા પોતાની આ બોલ્ડ અને હોંશ ઉડાવનાર અદાઓને કારણે લાખો ચાહકોની ધડકન છે