વાણી કપૂરે તમામ હદ કરી પાર, કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

May 22, 2023, 06:21 PM

વાણી કપૂરના હૉટ અંદાજ વિશે તો શું કહેવું. એક્ટ્રેસની દરેક અદા ખૂબ જ કાતિલ છે. 

પ્રતિદિન તેણી પોતાના એવા ફોટો શેર કરે છે કે, સૌ કોઈ જોઈને હેરાન રહી જાય છે. 

એક વાર ફરી વાણીએ લેટેસ્ટ ફોટોશૂટ શેર કરીને સૌકોઈને ભાન ભુલાવી દીધું છે.

અભિનેત્રીએ જાંબલી રંગની શિમરી સાડીમાં શાનદાર પોઝ આપ્યા છે.

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી સાડી

સાડીના ફોટાને 91 હજારથી વધુ લાઈક્સ