આ ફિલ્મ કલાકારોને ત્યાં પણ જન્મયા છે જુડવા બાળકો 

આ ફિલ્મ કલાકારોને ત્યાં પણ જન્મયા છે જુડવા બાળકો 

Nov 21, 2022

Ajay Saroya

મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપતા અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ

બોલીવુડ કપલ જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખને ત્યાં વર્ષ 2014માં જુડવા બાળકોને જન્મ થયો હતો, જેમના નામ - રિયાન અને રાહિલ છે

બોલીવુડના મુન્ના ભાઇ સંજય દત્તની પત્ની માન્યતાએ 2010માં ઇકરા અને શાહરાન નામના ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો

વર્ષ 2021માં સેરોગસીની મદદથી ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ જુડવા બાળકો - જિયા અને જયને જન્મ આપ્યો

ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર પણ સેરોગસીની મદદથી પિતા બન્યા હતા. તે સિંગલ ફાધર છે.

નયનતારાએ 2022માં જ લગ્ન કર્યા અને સેરોગસીની મદદથી ટ્વિન્સ બાળકની માતા બની હતી.

સની લિયોન પણ વર્ષ 2018માં સેરોગસીની મદદથી જુડવા બાળક આશર અને નોહની માતા બની હતી. 

ઓસ્ટ્રેલિયન પીટર હાગને પરણેલી ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા યુનિવર્સ સેલિના જેટલીએ 2012માં જોડિયા બાળકને જન્મ આપ્યો હતો.

પ્રખ્યાત હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક અને અભિનેત્રી કાશ્મીરા શાહ પણ સેરોગસીની મદદથી જુડવા બાળકોના પેરેન્ટ્સ બન્યા છે.