ફિલ્મોથી દૂર છતાં ઝરીન ખાન કરોડોની સંપત્તિની માલકિન

Jan 09, 2024, 09:52 AM

ફિલ્મોથી દૂર છતાં ઝરીન ખાન કરોડોની સંપત્તિની માલકિન

ઝરીને મુંબઈની રિઝવી કોલેજ ઓફ સાયન્સમાં ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે

ઝરીન ખાન ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ એક્ટિંગમાં આવી ગઈ

ઝરીન ખાન ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે

ઝરીન ખાન ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે

ઝરીન ખાનનો ચહેરો કેટરિના કૈફ સાથે મળતો આવે છે

જેના કારણે તેને ઘણીવાર ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો છે

ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી બોલિવૂડ ઇન્ડ્સ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું

 વીર ફિલ્મમાં ઝરીન ખાન ભાઇજાન સંગ રોમાન્સ કરતી જોવા મળી હતી

ઝરીન ખાને પહેલી ફિલ્મથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું

જો કે ઝરીન ખાનને બોલિવૂડમાં કંઇ ખાસ સફળતા મળી નહોતી

ઝરીન ખાન તમિલ અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે

ઝરીન ખાન હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને મરાઠી અને કેટલીક પશ્તો ભાષા પણ જાણે છે

ઝરીન ખાન હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને મરાઠી અને કેટલીક પશ્તો ભાષા પણ જાણે છે

ઝરીને મુંબઈની રિઝવી કોલેજ ઓફ સાયન્સમાં ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે

ઝરીને મુંબઈની રિઝવી કોલેજ ઓફ સાયન્સમાં ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે

ઝરીન ખાન ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ એક્ટિંગમાં આવી ગઈ

ઝરીન ખાન ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ એક્ટિંગમાં આવી ગઈ

મીડિયા અહેવાલ અનુસાર, ઝરીન ખાન અંદાજે 3 કરોડ રૂપિયાની માલિક છે

આ લૂકમાંં ખુશાલી કુમાર સુપરહોટ લાગી રહી છે