જેકલીન ફર્નાન્ડીસ પાસે પણ મતદાન કરવાનો હક નથી
કરનીજીત કૌર ઉર્ફ સની લિયોની પણ મતદાન કરી શક્તી નથી
નોરા ફતેહીનો જન્મ મોરોક્કોમાં થયો હતો. તેથી તેની પાસે વોટ કરવાનો હક નથી
ભારતમાં સફળ કરિયર સ્થાપિત કરનારી કેટરીના કૈફ પણ આ લિસ્ટમાં સામેલ છે