અમિતાભ બચ્ચનનું નામ ઇંકલાબ હતું.

Oct 11, 2022

Mansi Bhuva

બિગ બીએ તેના ઇંકલાબ નામને લઇ કેબીસીમાં કહાણી કહી હતી.

અમિતાભ બચ્ચનના પિતાને તેના મિત્રએ ઇંકલાબ નામ રાખવાનું કહ્યું હતું.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે તેનો 80મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે.

બિગ બીએ કહ્યું હતું કે મારું નામ ક્યાેરય ઇંકલાબ ન હતું. આ નામ રાખવા માટે મારા પિતાના મિત્રએ કહ્યું હતું. 

અમિતાભ બચ્ચનનો જન્મ દેશમાં વર્ષ 1942માં ચાલતા હિંદ છોડો આંદોલન સમયે થયો હતો.  

અમિતાભ બચ્ચન તેનું નામ, એક્ટિંગ તથા તેના અવાજને કારણે ખુબ પ્રચલિત છે. 

અમિતાભ બચ્ચનના જન્મદિવસના અવસર પર અભિષેક વિશેષ ભેટ આપશે.