આહાના કુમારાનો ગ્લેમરસ અવતાર જોઇ મન મોહી જશો

Jun 25, 2023, 11:18 AM

આહના કુમારાએ શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

એક્ટ્રેસ આહાના કુમારા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.

This browser does not support the video element.

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે હોટ લાગી રહી છે. ગ્લેમરસ અવતારમાં ફોટોશૂટ

એક્ટ્રેસ આહના અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.

 ચાહકો પણ તેનો લૂક જોઈ તેના દિવાના બન્યા છે.