આહના કુમરાએ ફુલો સાથે આપ્યા સુંદર પોઝ

Aug 09, 2023, 09:32 PM

આહના કુમરાના દરેક અંદાજ પર ફેન્સ ફિદા છે. 

એક્ટ્રેસ આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

 ચાહકો પણ તેનો લૂક જોઈ તેના દિવાના બન્યા છે.

આહના કુમરાનો આ લૂક પણ  ફેન્સને પસંદ આવી રહ્યો છે. 

આહના કુમરાના દરેક અંદાજ પર ફેન્સ ફિદા છે. 

આહના કુમરા ફૂલો વચ્ચે બેહદ ખુશ જોવા મળી રહી છે. 

આહના કુમરાની મિત્રો સાથે ટાઇમ સપેન્ટ કરતી એક ઝલક

આહના કુમરા ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.