ક્રિસમસ તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બર એ આવે છે, આ તહેવાર માટે સ્પેશિયલ બોલીવુડ સેલિબ્રિટીઝના રેડ આઉટફિટમાં ફોટોઝ ડિટેલ્સ અહીં શેર કરી છે.અહીં કિયારા અડવાણી થી લઈને જાન્હવી કપૂર, કીર્તિ સુરેશ અને આલિયા ભટ્ટ જેવી પેન ઇન્ડિયા ફેમસ સ્ટાર એકટ્રેસના યુનિક રેડ આઉટિફટ લુક શેર કર્યા છે. જુઓ ફોટા
કિયારા અડવાણી બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે, નાતાલ માટે ખાસ તેનો ઓફ સોલ્ડર રેડ કલર્ડમાં ની લેન્થમાં અને વી શેપ્ડ નેકલાઇન વાળું વનપીસ લુક અદભુત છે.
કિયારા અડવાણીએ આ લુક પર ખાસ લાઈટ નેચરલ મેકઅપ અને કર્લી હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જે ક્રિસમસ પાર્ટી માટે પરફેક્ટ લુક છે.
આલિયા ભટ્ટ એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલ માટે પણ પોપ્યુલર છે, તેનો આ બ્લેક, રેડ, ગ્રીન અને પિન્ક ફ્લોરલ પ્રિન્ટમાં શિફોન ફેબ્રિકમાં ઓફ સોલ્ડર અને વી શેપ્ડ ની લેન્થ વનપીસ લુક પસંદ કર્યો છે, જે એલિગન્ટ છે.
આલિયા ભટ્ટએ તેની પર ખાસ મેચિંગ બ્લેઝર સાથે બોસી ટચ આપવાની ટ્રાય કરી છે, તેણે લાઈટ પિન્ક કલરમાં હાઈ હિલ ટો પોઇન્ટેડ ફૂટવેર સાથે લુક કંપ્લીટ ર્ક્યો છે.
જાન્હવી કપૂરનો ગ્લિટર રેડ એન્ડ સિલ્વર કલરમાં ની લેંધ ઓફ સોલ્ડર વનપીસ પસંદ કર્યું છે જેમાં તેણે સિલ્વર કલરમાં પર્સ કેરી કર્યું છે જે કોન્ટ્રાસ્ટ લુક આપે છે.
જાન્હવી કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે ગ્લોસી પાર્ટી વેર મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જે આ તહેવાર માટે પરફેક્ટ ગણી શકાય છે.