આ લિસ્ટમાં સૌપ્રથમ નામ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું નામ ટોપ પર છે. તેઓ લગભગ સપ્ટેમ્બર 2024માં બાળકનું સ્વાગત કરશે

Apr 19, 2024, 04:21 PM

યામી ગૌતમ આદિત્ય ઘર

યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા આદિત્ય ઘર લગ્નના ત્રણ વર્ષ પછી માતા-પિતા બનવાના છે

રિચા ચઢ્ઢા અલી ફઝલ

બોલિવૂડ એક્ટર અલી ફઝલ અને એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પણ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કપલ તેના પ્રથમ બાળકને લઇને ખુબ જ ઉત્સાહિત છે

નતાશા દલાલ-વરૂણ ધવન

વરૂણ ધવન અને નતાશા દલાલે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. હવે તેઓ માતા-પિતા બનશે

મસાબા ગુપ્તા-સત્યદીપ મિશ્રા

નીના ગુપ્તાની પુત્રી અને ફેશન ડિઝાઇનર મસાબા અને સત્યદીપ મિશ્રા પણ તેના પ્રથમ બાળકનું સ્વાગત કરશે

સ્મૃતિ ખન્ના અને ગૌતમ ગુપ્તા

ટીવી એક્ટ્રેસ સ્મૃતિ ખન્ના 33 વર્ષની ઉંમરે તેના બીજા બાળકનું સ્વાગત કરશે

સના સૈયદ ઇબાદ શમ્સી

કુંડલી ભાગ્ય ફેમ પાલકી ઉર્ફ સના સૈયદ પણ ત્રણ વર્ષ બાદ માં બનવાની છે