વિકી કૌશલ અને કેટરીના કૈફે ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. આ પછી તેઓ મુંબઇના જુહુ વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ ગયા
Source: social-media
અહેવાલ અનુસાર, આ કપલ આ ફ્લેટ માટે દર મહિને 8 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. આ માટે તેણે 1.75 કરોડ રૂપિયાની ડિપોઝિટ પણ આપી છે
Source: social-media
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન મુંબઇના જુહુમાં ભાડાના ડુપ્લેક્સ મકાનમાં રહે છે. તેના માલિક અમિતાભ બચ્ચન છે
Source: social-media
અહેવાલ અનુસાર, કૃતિ સેનન દર મહિને 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.
Source: social-media
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને શાહિદ કપૂરનું એક એપોર્ટમેન્ટ ભાડે લીધું હતુ. તેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે. કાર્તિક આમાં રહેવા માટે 5.5 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે
Source: social-media
જો કે કાર્તિક આર્યને 2023માં મુંબઇની સિદ્ધી વિનાયક બ્લિડિંગમાં 17.50 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીધ્યો છે
Source: social-media
મીડિયા અહેવાલ પ્રમાણે, પ્રિયંકા ચોપરાએ તેનો એપાર્મેન્ટ જેકલીન ફર્નાન્ડીસને ભાડે રહેવા માટે આપ્યો છે. જેકલીન ભાડા પેટે દર મહિને 6.78 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે
Source: social-media
જો કે તેણે થોડા સમય પહેલા જ મુંબઇના બાંદ્રા વિસ્તારમાં 12 કરોડ રૂ.નો આલીશાન એપાર્ટમેન્ટ ખરીધ્યો હતો
Source: social-media
માધુરી દીક્ષિત મુંબઇના વરલીમાં એક અત્યંત આલીશાન બ્લિડિંગના ફ્લેટમાં ભાડેથી રહે છે. આ ફ્લેટ માટે તે દર મહિને 12.5 લાખ રૂપિયા ચૂકવે છે