રકુલ પ્રીત સિંહથી લઇને આ સેલેબ્સનો લેટેસ્ટ દમદાર લૂક ચર્ચામાં

Oct 13, 2023, 02:56 PM

રકુલ પ્રીત સિંહના લેટેસ્ટ લૂકની વાત કરીએ તો તે લાઇટ પિંકના ઓફ શોલ્ડર ડ્રેસમાં અતિ સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં તે આસમાનેથી ઉતરેલી પરી સમાન લાગી રહી છે.

આ લૂક જેટલો ગોર્જિયસ છે તેટલો જ સિમ્પલ પણ છે. રકુલ પ્રીત સિંહે આ લૂકમાં માત્ર મોતીની ઇયરિંગ્સ હાથમાં પણ મોતીનું 3 સ્ટેપવાળું બ્રેસલેટ સિવાય કોઇ જ્વેલરી પહેરી નથી. 

તેમજ હેચર પણ બન કર્યા છે. ઉલ્લેખની છે કે, આજકાલ આ પ્રકારની હેયર સ્ટાઇલ ખુબ જ ટ્રેંડ કરી રહી છે. 

જાહ્નવી કપૂરના આ લૂકની વધુ એક ખાસિયત એ પણ છે કે, તેને કોઇ પણ પ્રકારની જ્વેલરી પહેરી નથી, છતાં મનમોહિની લાગી રહી છે.

જાહ્નવી કપૂરે આ ચમકદાર સાઇડ કટ વાળા સ્ટાઇલિશ લૂકમાં એકથી વધુ બોલ્ડ પોઝ આપ્યા છે. એક્ટ્રેસે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

જાહ્નવી કપૂરના આ લૂકની વધુ એક ખાસિયત એ પણ છે કે, તેને કોઇ પણ પ્રકારની જ્વેલરી પહેરી નથી, છતાં મનમોહિની લાગી રહી છે.

જાહ્નવી કપૂરે આ લૂકને માત્ર ન્યૂડ મેક અપથી પૂર્ણ કર્યો છે. સાથે જ આ ઓપન હેયર તેની સુંદરતામાં અને લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાનની વાત કરીએ તો સુહાના ખાન થોડા સમયખી સતત લાઇમલાઇટમાં રહે છે.

તાજેતરમાં સુહાના ખાન રેડ ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇનવાળા ગાઉનમાં સુંદર લાગે છે. સુહાના ખાનનો આ લૂક સિમ્પલ છે.

સુહાના ખાન ટૂંક સમયમાં ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

મૌની રોય આ વ્હાઇટ શોર્ટ મિની ડ્રેસમાં પણ હોટ લાગી રહી છે. આ લૂક સાથે પણ તેને જે પર્સ કેરી કર્યું છે તે પણ યુનિક છે.