પલક તિવારીનો બેકલેસ ડ્રેસમાં પટાકા લૂક

Nov 10, 2023, 08:41 AM

 ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી પલક તિવારી

પલક તિવારી ખુબ જ હોટ ફિગર ધરાવે છે

પલક તિવારીએ તાજેતરમાં બેકલેસ અને સાઇડ કટવાળા કોપર કલરના લેધર ડ્રેસમાં એકથી એકથી કિલર પોઝ આપ્યા

બેકલેસ ડ્રેસમાં પલકનો હોટ તડકો

આ તસવીરમાં પલક તિવારીની જબરદસ્ત હાઇટ દેખાય રહી છે

This browser does not support the video element.

પલક તિવારીનો હોટ અદાઓથી ભરપૂર વીડિયો

પલક તિવારી સ્ટાઇલિશ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

પલક તિવારી અવારનવાર તેની હોટ તસવીરો શેર કરીને પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે

અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે