પલક તિવારીનો લેટેસ્ટ ઓરેન્જ દેશી લૂક જોતા જ રહી જશો

Nov 16, 2023, 08:29 AM

અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે

પલક તિવારી ખુબ જ હોટ ફિગર ધરાવે છે

પલક તિવારી તાજેતરમાં આ ઓરેન્જ સિમ્પલ સાડીમાં જોવા મળી હતી

આ સાડી પર પહેરેલુ બ્લાઉઝ આકર્ષણનું કેન્દ્ર છે

આ ઓરેન્જ સાડી પર તેણે ઓપન હેયર રાખ્યા છે

આ સાથે એક્ટ્રેસે આ સાડી પર 2 સ્ટેપવાળો ડાયમંડનો નેકપીસ પહેર્યો છે

આ ઓરેન્જ સાડી પર તેણે ઓપન હેયર રાખ્યા છે

પલક તિવારી અવારનવાર તેની હોટ તસવીરો શેર કરીને પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે

અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે