અવનીત કૌરની બોલ્ડનેસ જોઈને ભલભલાના હોશ ઉડી જશે
અવનીત ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
તેની ડેબ્યુ ફિલ્મ ટીકુ વેડ્સ શેરુનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ફિલ્મમાં અવનીત નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે.
અવનીત ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ રહી ચૂકી છે. તેણે ઘણી ટીવી સિરિયલો અને જાહેરાતોમાં કામ કર્યું છે. તેને સૌથી વધુ લોકપ્રિયતા તેરા સાબુ ધીમા હૈ ક્યાની જાહેરાતથી મળી હતી.
અવનીત ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ રહી ચૂકી છે. તેણે ઘણી ટીવી સિરિયલો અને જાહેરાતોમાં કામ કર્યું છે. તેને સૌથી વધુ લોકપ્રિયતા તેરા સાબુ ધીમા હૈ ક્યાની જાહેરાતથી મળી હતી.
અવનીત નાનપણથી જ મનોરંજનની દુનિયામાં સક્રિય છે. આ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા પર યુવા પેઢીના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
આટલી નાની ઉંમરમાં તેની સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
અવનીતને વધુ પડતા એક્સપોઝરને કારણે ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવે છે, પરંતુ તેનાથી તેના પર કોઈ ફરક પડતો નથી.
જુઓ એક ક્લિકમાં શિવાંગી જોશીનો ગ્લેમરસ લૂક