અવનીત કૌરે ગોર્જિયસ રેડ લૂકમાં શાનદાર રીતે બર્થડે સેલિબ્રેટ કર્યો

Oct 17, 2023, 10:00 AM

તેને સૌથી વધુ લોકપ્રિયતા તેરા સાબુ ધીમા હૈ ક્યાની જાહેરાતથી મળી હતી.

અવનીત નાનપણથી જ મનોરંજનની દુનિયામાં સક્રિય છે.

અવનીત કૌર આ રેડ સ્ટાઇલિશ લૂકમાં ખરેખર અદભૂત લાગી રહી છે. 

અવનીત કૌરે તાજેતરમાં આ ગોર્જિયસ રેડ લૂકમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો.

અવનીત ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ રહી ચૂકી છે. તેણે ઘણી ટીવી સિરિયલો અને જાહેરાતોમાં કામ કર્યું છે. 

તેને સૌથી વધુ લોકપ્રિયતા તેરા સાબુ ધીમા હૈ ક્યાની જાહેરાતથી મળી હતી.

અવનીત નાનપણથી જ મનોરંજનની દુનિયામાં સક્રિય છે.

આ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા પર યુવા પેઢીના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.