ચિત્રાંગદા સિંહ તેની નવીનત્તમ સ્ટાઇલોથી ચાહકોને દીવાના બનાવે છે.

Dec 12, 2022

Mansi Bhuva

તાજેતરમાં ચિત્રાંગદાએ તેનો લેટેસ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

46ની ઉંમરમાં ચિત્રાંગદા સિંહએ તેની બોલ્ડ અદાઓથી લોકોને ચોંકાવી દીધા છે.

પિંક લહેંગામાં હુસ્નની મલ્લિકા બનીને રૈપ પર અવતરિત થઇ ચિત્રાંગદા

બોલ્ડનેસની સાથે ચિત્રાંગદા ખુબસૂરતીમાં પણ નંબર 1 એક્ટ્રેસ છે.

બિંદી અને હેયરમાં ગુલાબ લગાવી ચિત્રાંગદાએ પોતાનો શણગાર પૂર્ણ કર્યો છે.

ચિત્રાંગદા આ લૂકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ચિત્રાંગદાનો સેલ્ફી મૂડ