ઇશા ગુપ્તાએ ફિલ્મ "જન્નત 2"થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ અભિનેત્રીએ "રાઝ 3", "ચક્રવ્યૂ", "ગોરી તેરે પ્યાર મે" સહિત ફિલ્મોમાં કામ કર્યું છે.
ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. ત્યારે તે અવારનવાર તેની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હોય છે.