જુઓ હંસિકા મોટવાનીના શાનદાર ટોપ 10 લહેંગા લુક

Dec 04, 2022

Mansi Bhuva

 અભિનેત્રી હંસિકા મોટવાની 4 ડિસેમ્બર એટલે કે આજે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાશે.

 હંસિકા દરેક લુકમાં ખુબ જ સ્ટાઇલિશ લાગે છે.

રેડ કલરમાં જો તમે આઉટફિટ શોધી રહ્યાં હોય તો હંસિકાની આ ડિઝાઇનને કોપી કરી શો છો.

કોફી કલરના આ લહેગાંમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

 હસિંકાના આ ન્યૂડ કલરનું આઉટફિટ પણ જબરદસ્ત પ્રભાવ પાડી શકે છે.

 હંસિકાનો ગોલ્ડન લહેગામાં મહારાણી અવતાર

તાજેતરમાં મિરર વર્ક આઉટફિટ ખુબ ટ્રેન્ડમાં છે. હંસિકાના આ લુકને પણ તમે કોપી કરી શકો છો.

જો તમારે સિમ્પલ લુક કરવો હોય તો હંસિકાની જેમ તમે ફ્લોરલ લહેંગા પણ પહેરી શકો છો.