આ બેબી પિંક આઉટફિટમાં જેકલીનની સ્ટાઈલ એકદમ અલગ લાગી રહી છે.
C
જેક્લિને આ ચમકદાર આઉટફિટ સાથે ગ્લોરી બ્લેક હીલ્સ પહેરી છે, જે તેના લુકને વધુ નિખારે છે.
C
જેકલીનને તેનો ક્રિસમસ લૂક ખૂબ જ પસંદ આવ્યો અને તેણે આ આઉટફિટમાં અલગ અલગ પોઝ આપ્યા છે.
C
તમને જણાવી દઇએ કે જેકલિન ઇનસ્ટાગ્રામ પર 64 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.
C
જેકલીને ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે 'ક્રિસમસ સર્કસ'. ક્રિસમસના અવસર પર તેની ફિલ્મ 'સર્કસ'રિલીઝ થવાની છે.
C
ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ આ ફિલ્મમાં તેનો ડબલ રોલ છે.
C
જાહ્નવી કપૂરનો બિકીની લુક જોઇ પ્રશંસકો ઘાયલ