જાહ્નવી કપૂરનો બિકીની લુક જોઇ પ્રશંસકો ઘાયલ

Dec 10, 2022

Mansi Bhuva

શ્રી દેવીની લાડલી જાહ્નવી કપૂર ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે ઓળખ ધરાવે છે.

જાહ્નવી કપૂર અભિનય અને સુંદરતાને કારણે ખુબ ચર્ચામાં રહે છે.

હાલ જાહ્નવી કપૂર માલદિવમાં વેકેશનનો આનંદ લઇ રહી છે.

જાહ્નવી કપૂરે વેકેશનમાં બીચ પરની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

જાહ્નવીએ બિકીનીમાં સિઝલિંઝ પોઝ આપ્યા હતા.

બીચ પર બિકીનીમાં આરામ ફરમાવતી જાહ્નવી કપૂરની ઝલક

જાહ્નવી કપૂર ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયનથી ઉપર ફોલોઅર્સ ધરાવે છે.